માધવ મીરાં નેં લેવા આવ્યા.. મીરાં એ કહ્યું તમનેં મેળવવા કરતાં તમનેં પામવા માં રસ છે મનેં.. ઘડીક દુનિયા સામેં તમનેં સતાવવા માં રસ છે મનેં..મારાં માધવ સૌનેં મળે છે.. એ સૌનેં સમજાવવા માં રસ છે મનેં.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111042887
Kanha 8 year ago

madhav no prem j lakhave che

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now