Author : Mr. Rajan Patel
॥ ॐ ॥
□ એક અનોખી કહાની : વિશ્વાસની □
~~~~~~~~~~~~~~~~~
આ કોઈ કાલ્પનિક કહાની નથી કે કોઈ બૂકની copyright નથી. આ બૂકમાં મારો અનુભવ વ્યકત કરું છું. આ બૂક હું થોડાક જ દિવસમાં પ્રસ્તુત કરીશ.
આ એક પ્રેમ કહાની છે. એમાં મે એના પર કરેલા વિશ્વાસની, એની સાથે કરેલી વાતો, એની સાથેની મુલાકાતો અને છેલ્લે એને જે કર્યુ એ. આ બુકમાં છે.
(1)