Gujarati Quote in Quotes by Rahul Rabari

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

|| જય મોગલ માં ||
||દ્વારીકા વંદે જગત ગુરૂ||

એક વાત ભરોશા ની સાહેબ દુનીયા પર ભરોશો ટેકવી રાખજો કોઈ પણ માણસ પર દગો ન કરતા સાહેબ;
એક દગા થી સાહેબ ઈ આખો સમાજ બદનામ થાશે ઈ માણસ વિચારી નાખે આ માણસ અવુ મારી માથે કરતો હશે. સાહેબ ત્યાથી જ આપણી પ્રગતી અટકી પડે છે.ભરોશો જીતતા શીખ છો ને સાહેબ નવખંડ બ્રંહાડ નો માલીક પણ આપણી હાજરી નો પુરાવો કરશે. મિત્ર પણ એવા જ કરજો જે સુખ: માં પાછળ અને દુખ: માં સામી છાતીએ ઊભા રહે. બાકી તો આ જીંદગી માં એવા પણ મળશે જે નવા મોડલ ની ઓડી દેખી ભડ દીકરા ફટ કરતા ચડી જાય અને દુખ: ના ટાણે એમ કહે અડધી રાતે ફોન કરજે હું બેઠો છુ ઈ બેઠો જ રહે સાહેબ એ દીવસે એને કહી દેજો કે કાલે અમે આજ હતા પણ કાલે અમારા શર્ટ માં બટન નોતા પણ ગાંડા બાવળ ની શૂયૂ ભરાવેલ હતી.અત્યારે દૂનીયા માણસ ઉપર નહી;પણ એના પૈસા ને પગે લાગે યાદ રાખજો ભરોશા સાથે જો મિત્ર બનાવો તો એક વાર ઉંધી આંગળીએ ટકોરો મારજો પછી ભરોશો કેળવજો.

|| જય હિંન્દ ||

Gujarati Quotes by Rahul Rabari : 111042412
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now