માધવ ની સાદગી એ વિદેશીઓ નેં પણ છોડ્યા નથી.. પાગલ છે એનાં પ્રેમ માં બધાં.. જેમણે એમનેં જોયાં પણ નથી.. તો રાધાજી, ગોપીઓ અને રુક્મણી નાં તો શું હાલ થયાં હશે.. મારાં માધવ નાં પ્રેમ માં.. એ તો એનેં પ્રેમ કરીએ તો જ ખબર પડે.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111041806

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now