"મા"શબ્દ જ લાગણી થી ભરેલો છે.મારા જીવનમાં "મા" નુ સ્થાન સૌથી ઊચું છે.મારા મમ્મી એ આમ તો મારી best friend છે.કેમકે મારી life ની બધી જ વાત તેને share કરુ છું.મને મિત્ર બનાવવા વધુ પસંદ નથી એટલે મારી મમ્મી જ મારી સખી છે.
મારા મમ્મી મારો શ્વાસ છે એમ કહુ તો પણ ચાલે.દરરોજ નવી વાતો કરવી,આખો દિવસ મજાક મસ્તી ચાલુ જ હોય અમારી બંન્નેની ,એક દિવસ પણ દૂર રહેવાનુ હોય તો બંન્નેને એક બીજા વિના ચાલે નહીં.મારા નાનપણથી અત્યાર સુધી મારી દરેક બાબત નો ખૂબ જ ખ્યાલ રાખ્યો છે.હજુ અત્યારે પણ હુ બપોરે જોબ પરથી આવુ નહીં ત્યાં સુધી એ જમે પણ નહીં.
આમ બંને વચ્ચે એક બીજા પ્રત્યે ખુબ જ લાગણી જોડાયેલી છે.....આમ તો ઘણું લખવાનુ રહી ગયું છે,પરંતુ થોડા શબ્દો માં અહી લખ્યું છે...
i love u mom..... so much special in my life.....
.