ઉનમત થઈ ને નીકળો બજારમાં,
કઈક ગોતવા ને કાંઈક પામવા.


અલગતાની જંજીર તોડીને,
સાગરને બાથ ભરવા પ્રેરયો.

Gujarati Shayri by Sonu dholiya : 111041607
Ssndeep 8 year ago

ઓકે ઓકે ... કીપ ઈટ અપ

Sonu dholiya 8 year ago

,અત્યારે તો ભાઈ એક રાખું છે

Ssndeep 8 year ago

અલગ કરો તો સ્વતંત્ર રચના બની જશે

Sonu dholiya 8 year ago

ઉપર નીચે કે બન્નેમાં

Ssndeep 8 year ago

ઓકે .... શુ છે કે ટાંગામેળ નતો મળતો એટલે પુછ્યું ...

Ssndeep 8 year ago

આ બે શાયરી છે કે એક જ .... ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now