#LoveYouMummy
" કદાચ હું આ દુનિયામાં ધર્મ,મંદિર કે ભગવાન વગર રહી શકું પણ હે માં હું તારા વગર એક ક્ષણ પણ રહી ના શકુ અને માં મને ખબર છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી ના શકે એટલે તેણે તારી મમતા,કરુણા,દયા અને વાત્સલ્યને લીધે તારું સર્જન કર્યું છે,
તું જ્યારે મારી સાથે હોય ત્યારે મને એમ લાગે કે હું દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છું.હે માં તું ધરતી પરની સાક્ષાત દેવી છે એટલે તો મને ભગવાન કરતા તને વધુ પ્રેમ કરવાની ,સેવા કરવાની ઈચ્છા થઈ જાય છે.છેલ્લે
ભગવાનને પણ માં ની જરૂર પડે છે એટલે તેને પણ યુગે યુગે ધરતી પર જન્મ લેવો પડે છે,એટલે તો આપણા કવિઓને પણ કહેવું પડે છે કે
" માં તે માં,બીજા વગડા ના વા "
" જનનીની જોડ સખી નહિ મળે રે લોલ"