હું બોલુ તો ય તકલીફ ને ના બોલુ તો ય તકલીફ
હુ ના બોલુ તો તુ મને બોલવા મનાવીશ, ને જો મન મૂકીને ફરીયાદ કરીશ તો તુ નારાજ થઈશ..... બોલીને તને દુખ પહોંચાડવા કરતાં ચૂપ રહેવુ મને વઘુ ગમશે....

Gujarati Whatsapp-Status by Mita Mehta : 111041402

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now