મારે તો તારી સાથે હસવું છે,
તારા શ્વાસોથી જ શ્વસવું છે,
રહું હર ક્ષણ તારી સંગાથે હું,
તારા શમણાઓમાં વસવું છે..
સુખ કે દુઃખ, સાથે જ રહીશું તારી સાથે જ જીવવું-મરવું છે..
એકાત્મ થઈ, ભૂલવું છે ખુદને ને તારા ધબકારમાં ભળવું છે..

Gujarati Shayri by Yuvraj Zala : 111041121

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now