દર સવારે India ના દરિયા કિનારે બે માણસો indian crab લેવા જતા હતા. એક દિવસ એવું બન્યું કે બે માણસો full ગાડી crab ભરી જતા હતા. ત્યારે ચાલુ રસ્તે ગાડી નો પાછળ નો દરવાજો જેમાં crab ભરેલા હતા તે ખુલી ગયો ત્યારે બીજો માણસ હતો તે કહ્યું ગાડી ઉભી રાખો પાછળ નો દરવાજો ખુલી ગયો તો બંધ કરી દવ નહીંતર બધા crab પડી જશે તો driver એ કહ્યું રેવાદે તે "indian crab" છે એમાંથી એક પણ બાર જવાની કોશિશ કરે અને બીજા દસ crab એને પાછા અંદર ની તરફ પાછા ખેંચે.
આવુજ કૈક આપના સમાજ નું છે