દરેકનો પ્રેમ સફળ નથી થતો
કોઈને પ્રેમી તો કોઈને પ્રેમ જ નથી મળતો,

આ તો પોત પોતાના નસીબની વાત છે.
દરેકને મનપસંદ હમસફર નથી મળતો.

*કવિરાજ*

Gujarati Shayri by Yuvraj Zala : 111040796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now