# સાચવીને રાખજે #
સાચવીને રાખજે સંબધો તારાને મારા!!
ક્યાંક જાહેર થાય ના સંબધો તારાને મારા!!
જો જાહેર થશે સંબધો તારાને મારા!!
તો સ્વીકારશે નહીં સંબધો તારાને મારા!!!
પછી તારી જુદાઈ શહી નહીં એક દિન!!
એટલે જ કહું છુ સાચવીને રાખજે સંબધો તારાને મારા!!....
સંબધો તો હતાં આપણા દિલના પવિત્ર!!
પણ સ્વીકારશે નહીં સંબધો આ દિલના!!
માટે જ કહું છું સાચવીને રાખજે સંબધો તારાને મારા!!....
તુ દૂર થાય મારાથી જ્યારે પણ!!
સંબધો સાચવજે એક અણમોલ રત્નની જેમ!!
તુ જો કહે આવો સપનામાં તો સમણુ બની આવીશ!!
તુ જો કહે આવો વિચારમાં તો એક વિચાર બની આવીશ!!
પણ ખરી ઉતરજે મારા વિશ્વાસમાં !!
કેમ કે વિશ્વાસ રાખ્યો છે મારા વિશ્વાસથી વધારે!!
સાચવીને રાખજે સંબધો તારાને મારા!!
ક્યાંક જાહેર થાય ના સંબધો તારાને મારા!!......
-mahender