કાગળોને પીન મારો તો ભેગા થાય......
માણસોને પીન મારો તો જુદા થાય......*જીંદગી બધા માટે એક જ છે*
સાહેબ
પણ ફરક માત્ર એટલો જ છે
કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે
તો કોઈ બીજા ને ખુશ રાખવા માટે જીવે છે.***

English Quotes by sasi : 111040593

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now