"જીંદગી પણ ડીઝીટલ હોત તો કેવી મજા આવત,
દુર થયેલ સબંધને ક્ષણિકમાં નજીક લઇ આવત,
જોવાયેલ સ્વપ્નનો સ્ક્રિન શોટ લઇ પાછુ અેને માણી શકત,
સારા સબંધોને Save અને ખરાબ સબંધોને Delete કરી શકત,
આ બધુ તો ઠીક પણ જે વ્હાલુ હોય અેને પાસવર્ડ મારી હંમેશ સંગ્રહી રાખત,"

Gujarati Shayri by praful sangada : 111040348

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now