ગર્ભસંસ્કાર
મે મારી પ્રેગનેન્સી દરમિયાન ગર્ભસંસ્કાર કરાવેલ હતા . તેનાથી મને અને મારા બાળક ને ઘણા ફાયદા થયા છે. તે દરમિયાન અમુક પ્રકાર ની આયુર્વેદી આવશ્ધી નું પણ સેવન કરેલુ તેના થી મને સારું result પરિણામ મળેલું છે. મને એલરજી ની સરદી નો પ્રોબ્લેમ હતો તે હવે નથી રહી.મેં ૯/૧૦/૨૦૧૭ ના રોજ એક સુંદર અને તંદુરસ્ત પુત્ર ને જન્મ આપીયો હતો .તેનો વજન ૩ kકિલો અને ૭૦૦ ગ્રામ હતો.બીજા બાળકો ની સરખામણી કરતા એની રોગપ્રતિકાર શક્તિ ગજબ ની છે.૧ વર્ષ દરમિયાન હુ અને ૧-૨ વાર જ ડૉ.પાસે લઈને ગઈ છુ.બીજા બાળકો સાથે આરામ થી હળી –મળી જાય છે.પોતાની ચીજ –વસ્તુ બધા જોડે શેર કરે છે . કારણ વગર કયારેક રડતો નથીએની યાદશક્તિ પણ એની ઉમર ના બાળકો કરતાં ચડીયાતી છે.તે બધું બોવ જડપ થી શીખી લે છે.મેં પ્રેગનન્સી દરમિયાન રોજ એક વાક્ય બોલી ને તને કહેતી. તને બધા જ શાક –ભાજી ભાવશે.તે ૧ વર્ષ નો થઇ ગયો છે તે બધા શાક આરામ થી ખાઈ લે છે કારેલા,મેથી ,પાલખ .મેં પ્રેગનન્સી દરમીયાન મંત્રો સાંભળેલા .આજે પણ જો તે મંત્રો વગાડવા મા આવે તો તે ધ્યાન દઈ ને સ