તું છે મારી સાથે....
એ વાત થી જ ખુશ છું.
તું છે મારી પાસે ....
એ એહસાસ થી જ ખુશ છું.
આ એહસાસ માં જ જીવવા માંગુ છું.
ભલે એ એહસાસ મારી યાદો થી જ છે.
એ યાદો માં રહેલા ...
તારા સ્મિત થી જ હું ખુશ છું...

Gujarati Shayri by Kajal Nikhil Patel : 111040140

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now