રાહ જોઈ ઘણી તેમની, તે રાહ અધૂરી રહી ગઈ,
રાહ જોઈ હતી જે મંજિલમાં, તે મંજિલ અધૂરી રહી ગઈ,
વાત તો ઘણી કરવી હતી, પણ મુલાકાત અધૂરી રહી ગઈ,
સાથ આપવો હતો પુરી જિંદગી, પણ જિંદગી જ અધૂરી રહી ગઈ...

words_of_heart
(યોગી ઠક્કર)

Gujarati Shayri by yogi thakkar : 111040132

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now