Gujarati Quote in Shayri by Milan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉપકાર....

જન્મ જ તો આપ્યો છે !
તો શું ઉપકાર કર્યો છે ?
આપે છે બીજા પણ જેમ તે આપ્યો છે !
નવું શું છે એમાં ?
હા ! મોટો કર્યો, ભરણ પોષણ કર્યું !
ફરજ હતી તારી !
પૂરી કરી તે !
તો શું ઉપકાર કર્યો છે ?
નથી દબાયો કોઈ અહેસાન માટે તારા,
કામ હતું તારું જે તે બજાવ્યું છે !
કેવી થઈ હશે !
વેદના એ માના હૃદયને,
જેના વાત્સલ્યને જેની મમતાને,
એક નાસમજે જ્યારે આમ ધુત્કારી હશે !
કેટલા સપના તૂટ્યા હશે !
કેટલી ખુશીઓનો ભોગ ચડ્યો હશે !
જ્યારે એક સંતાન માં - બાપ ના વ્હાલ, પ્રેમ, લાગણી ને ઉપકારની ઉપમા આપી છિન્ન - ભિન્ન કરી નાખે છે.


મિલન લાડ. વલસાડ - સુરત.

Gujarati Shayri by Milan : 111040109
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now