ગુટકા તારા ગીત રે ગાવુ પછી હૂ ખીચડી ખાવુ
પાન મસાલા ને બીડી આવી ઈતો જોને કેન્સર લાવી
તોય ગુટકા તારા ગીત રે....
ફીટ રોયલ ને ફિપ્ટી આવી ઈતો જોને ભુખ ને મારી
તોય ગુટકા તારા..
તારા તુલશી ને માણેક ચંદ આવી એતો જોને ટીબી લાવી
તોય ગુટકા તારા..
સોની શંકર ને જલસા આવી ઈ તો અનેક રોગો ને લાવી
તોય ગુટકા તારા ગીત રે ગાવુ પછી હુ ખીચડી ખાવુ