Gujarati Quote in Jokes by Kishan

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી પરણવું મારે આ દુનિયાના નિયમથી મારે નથી મરવું.

આ મારું પૂરું થતું નથી ને આ બાયડી નું કઇ રીતે કરવું.

થઈ ગઈ છે એક આ ગામની બધી છોકરીઓ કહેછે આ વાઢા ને કોઈક જટ પરણવો..

આ કબૂતર ના ટોળા માંથી આ કાગડા ને જટ ઉડાડો...


બચ્યા છે ગામમાં વાઢા અમુક એમાં મને બનાવ્યો છે એનો પ્રમુખ...

આ ભૂલ મારાથી ના કરાય . પગલું મારાથી ના ભરાઈ..

નથી પરણવું મારે પણ દુનિયા પરાણે પરણાવવા માગેછે.....

Gujarati Jokes by Kishan : 111039970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now