-અંતિમ સંવાદ-
"છલકાતી હતી અેની અધુરી ઇચ્છા અે સંવાદમાં,
અેની જીંદગીનો અનુવાદ હતો અે સંવાદમાં,
કાળજીથી ઉછરેલ સબંધોનો સંગ્રહ હતો અે સંવાદમાં,
અસ્તિત્વ નથી અેનુ હવે અે અણસાર હતો અે સંવાદમાં"
-પ્રહીન

Gujarati Shayri by praful sangada : 111039928

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now