રાવણ - એક કટાક્ષ કથા
પોતાની પત્ની સાથે મારપીટ કરતાં કરતાં એક
ફોન કોલ આવ્યો એને એ કોલ રીસીવ કર્યો
સામે થી અવાજ-“ રાવણ દહન ના કાર્યક્રમ ની
તૈયારી થઇ ગઈ છે. હવે રામ ની એન્ટરી માં ૧૫
મિનીટ જ બાકી છે તમે જલ્દી આવી જાઓ”
ફોનપત્યા પછી રામ લીલા માં રામ નો રોલ
ભજવતો એક્ટર રસ્તા માં આવતી જતી દરેક
સ્ત્રી ને ખરાબ નજરે જોતાં જોતાં રામલીલા
મેદાન જવા નીકળ્યો “રાવણ “ નુ દહન કરવા.
ધરતી દવે