તું એટલે,
ભરસભામાં
મારા હોઠે આવીને
અટકેલી એક
અધૂરી કવિતા.......?

તું રાધાની નજરે જો દેખે તો હુંય 'શ્યામ' છું,
બાકી ઈશારો જ ન કરે તો મર્યાદામાં હું ''રામ'' છું...

Gujarati Quotes by Dimpal Kapadiya : 111038995
jd 8 year ago

wah re... aa to amare mukvano hoi hoi ho hu copy karu chhu

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now