સંબંધો ની શતરંજ માં
સરળતા થી ગોઠવાઈ તો ગયા,
મહારથીઓ ને મસળી નાખ્યાં,
પણ "પ્યાદાઓ" થી મ્હાત ખાઈ ગયા....
~હિમાંશુ

Gujarati Shayri by Himanshu Patel : 111038705

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now