*શું 'જતું'કરવું*
*અને*
*શું જાતે કરવું*
*એ જો સમજાઇ જાય*
*તો સ્વગઁ અહીંજ છે....*

*આકાશમાં ઉડતા એક ફુગ્ગા ઉપર*
*બહુ સરસ લખ્યું હતું કે,*

*જે બહાર છે તે નહી પણ જે* *અંદર છે,*
*તે માણસને ઉપર લઇ જાય છે***

Gujarati Quotes by sasi : 111038474
Baarish 8 year ago

Ya Right...?..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now