તન જાણે તારુ મન જાણે, શા માટે જગ જણાવે છે તુ,

જરાક અમથા દુઃખ માટે, શા માટે આંસુ સરાવે છે તુ,

તારા હૈયે છે ને તુ મહાન, તો શા માટે જગ બતાવે છે  તુ,

એક વખત પ્રયત્ન તો કર, શા માટે નિરાશા જતાવે છે તુ....!!

Gujarati Shayri by Bhoomi Shah : 111038166

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now