'અસલી મઝા તો સબ કે સાથ હી આતા હૈ'..નવરાત્રી નાં ગરબા માં boys નું સર્કલ જોઈ નેં એ ઉદાહરણ સાથે સાબિત થઈ જાય છે.. અનેં 'અસલી મઝા તો ખાલી મેરે ગૃપ મેં રહેનેં સે હી આતા હૈ'..rocking girls નાં નાનાં નાનાં દસ સર્કલ જોઈ નેં આપણનેં આ શીખવા મળે છે..girlpower અલગ અલગ રહી નેં જોડાવામાં માનેં છે.. અનેં manpower સાથે રહી નેં જોડાયેલાં રહેવા માં માને છે.. મીસ મીરાં..