Gujarati Quote in Shayri by Amita Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભારતી પર સર્જકો ની મેળો,
આવ ને જલ્દી બિરદાવ ને તું

ઉત્તમ સર્જન ની ઝડપી લે તક,
જલ્દી કલમ ઉઠાવ ને તું

દોસ્ત બનશે, પરિવાર મળશે
સંબધો ની સુગંધ પ્રસરાવ ને તું

'જી'નું સંબોધન છોડ ને હવે
ઔપચારિકતા નો અંચળો ફગાવ ને તું

Gujarati Shayri by Amita Patel : 111037997
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now