આપ આવશો તો અમીના છાંટા ઉડાડશું
ચોરે ને ચૌંટે સ્નેહની શરણાઈ વગડાવશું,
આપ નાચશો ફેરફુંદરડી બનીને અમ આંગણિએ
તો ઢોલી બનીને ખુદ અમે ઢોલ વગાડશું.

Gujarati Shayri by Ashq Reshammiya : 111037597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now