જિંદગીનો વાક નોતો કારણ દગો સમયે કર્યો,
દોસ્તીનો હાથ આગળ વધાર્યો એજ દુશ્મન નીકળ્યો,
સાગરે કીધું પણ વરસાદ વાદળે કર્યો,
રીમ જીમ કરતો ઇ પવન પણ તુફાન નીકળ્યો,
જેવું પહેલું પગલું આગળ વધાર્યું ત્યાં શેવાળે પાડી દીધો,
મર્યો કારણ ડંખ ભમરાનો નય સાપ નો નીકળ્યો,
ભૂલતા થયેલી એક ભૂલે તો આખો તોડી નાખ્યો,
વિચાર્યું નોતું ઇ જમાનોજ જ કાક અલગ નીકળ્યો,
પછી બે કડી શું લખી નાખી ત્યાં તો પાગલ કય દીધો.
-MSBB