છોકરો કેટલા અંશે માબાપને લાભદાયક!
મારા ઘરની બાજુમાં એક ભાડુઆત રહેતા હતા જે ઘણા વરસો મારી બાજુમાં રહીયા પણ હાલ તેઓ નથી કારણ કે તે કાકા કાકી ને ગુજરી ગયે ઘણો સમય વિતાવ્યો
તેમની એક કહાની છે
તેમણે એક છોકરો ને એક છોકરી હતા છોકરાને ભણી ગણીને મોટો કરીઓ ને પરણી ને પરદેશ ચાલી ગયો. જે આજ સુધી ભારત આવ્યો નથી.
કારણ કે પરણીને પોતાની બરીનો થઈ ગયો ને પછી તેના માં બાપને કાયમ માટે ભૂલી ગયો ...
જ્યારે છોકરી વધુ ભણી નહિ ને પરણીને હાલ ભારતમાં જ છે.
છેલ્લે સુધી તેને તેના માં બાપની
સેવા કરી ને તે પણ તેમના મારતા સુધી.
હવે તમે જ કહો કે ખરાબ સમયે માં બાપને કોણ કામ આવેછે!
છોકરો કે છોકરી!
છતાંય આજના માં બાપ વધુ ધ્યાન પોતાના છોકરાઓનું આપેછે જ્યારે તેમની છોકરીઓ તરફ બિલકુલ ધ્યાન આપતા નથી! આમ કેમ!
છોકરો છેલ્લે દગો આપેછે જ્યારે છોકરી તેમનું વધુ ધ્યાન આપેછે.
છતાંય પછી આમ કેમ તફાવત બંને વચ્ચે!!!