આજનો શબ્દ છે 'સ્નેહ'....
એક વાક્યમાં કમેંટબોક્સ માં પોસ્ટ કરવા વિનંતી.

Gujarati Quotes by Booksbuddy Mit : 111037136
Booksbuddy Mit 8 year ago

માવઠે માવઠે ચાલ થોડા પલળતા જઈએ, હુંફાળા સ્નેહ મા થોડા થોડા ભળતા જઈએ..!!

Booksbuddy Mit 8 year ago

વાહ.... ખૂબ સરસ લખ્યું છે બધાએ.... ખૂબ ખૂબ આભાર આપ સૌનો... જલ્દી થી પોસ્ટર પોસ્ટ કરીશ.

jyoti Parmar 8 year ago

સ્નેહ - એક હૂંફ જેની જરૂરત જિંદગીના કોઈપણ તબક્કામાં રહે છે.

Kalapra Kalpesh 8 year ago

માત્ રુ હ્રદય માથી પાંગરતુ પુષ્પ એટલે સ્નેહ

Shefali 8 year ago

સ્નેહ...વધારે ને વધારે પામવાની ચાહ...!!!

Chapara Bhavna 8 year ago

સ્નેહની સાંકળથી તે મને બાંધી, એની પહેલાં હું પણ હતી એક આંધી.

HINA DASA 8 year ago

નેહ મા ઉભરતું આષાઢી આકાશ એટલે સ્નેહ...

HINA DASA 8 year ago

સમંદર ને આંખોથી બાંધવાની તાકાત એટલે સ્નેહ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now