આખો દિવસ મેસેજ કરું તો ટાઈમ પાસ ન લેખતા,
મેસેજ ને મારા ઇગ્નોર કરી ને મારુ દિલ ના તોડતા,
બ્લુ ટિક થઈ મારા મેસેજ રીપ્લાય વિના ના પડ્યા રહે એવો જુલમ ન કરતા ,
દોસ્ત કહો છો દોસ્તી નિભાવવા માં ક્યારેય પાછળ ન પડતા.

હેપી સન્ડે.


???

- Megha

Gujarati Whatsapp-Status by Megha gokani : 111036992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now