છોડીને મુજ ને પ્રેમ કરવો છે તુજ ને,
તુજ નયન મા સમાવી છે જાતને,પ્રેમ અેટલો કે ન ઓળખાઈ અે કોણ હુ ને કોણ તુ,
બે શરીર છતાં અેક જ,વરસો ની વેદના ને વિરહ નો અંત
એવો કે શ્વાસ તુ લે ને હું જીવુ,ને તારી વેદના ને હું જીરવુ...........

Gujarati Whatsapp-Status by Mita Mehta : 111036985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now