Gujarati Quote in Hiku by Farhin Kanuga

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિક્ષક ના વિચારો વસે છે મારા દિલ મા
કાન ખેચીને શીખવેલી વાતો ગુંજે છે મારા કાનમા

મારા શિક્ષકો ના વ્હાલ ને શોધે છે મારી આખો
હવે એ પળો ને યાદ કરી રડે છે મારી આખો ?

for my teachers???

Gujarati Hiku by Farhin Kanuga : 111036801
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now