દ્વારકાની ગોમતી નદીમાં બેનું ને ભાઈયું નદીમાં ના'વા ગ્યા. એક બાજુ બેનું નાતા'તા ને બીજીબાજુ ભાઈયું.
બેનું ના'તા ના'તા બોલે: *ગંગામાં નાયા, જમનામાં નાયા, સરસ્વતીમાં નાયા, નરબદામાં નાયા.*
ઓલી કોર ભાઈયું નાતા નાતા બોલે: *લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, હર્ષદ મેં'તામાં નાયા, કેતન પારેખમાં નાયા, શેરબજારમાં નાયા. ...*
???