સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની
ભૂલો શન કરવામાં જ છે
કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો
તો આખી જિંદગી એકલા જ રહી જશો
ભૂલનો બચાવ કરવા કરતા
ભૂલની કબુલાત કરવામાં બહુ ઓછો સમય લાગે છે.
હસવું તો મારા વ્યક્તિત્વ
નો હિસ્સો છે દોસ્ત,
તમે મને ખુશ સમજી ને
દુઆ માં ભૂલી ન જતા......