મહોબ્બત અમારી છે એટલે સુંદર કહું છું...
એવું નથી... પણ,
એ એટલા માટે ઉદાહરણીય છે કે...
એકમેકની નિકટ રહેવા છતાં...
એકબીજા સાથે એકપણ શબ્દ બોલ્યા વિના...
બસ... એમજ...
આંખોથી એ સમજે છે મને... અને,
આંખોથી હું જાણી લઉં છું...
એના મનની વાત...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'