અધરું રહેવાની પણ એક મજા છે,
પૂર્ણતા પૂર્ણવિરામ જેવી હોય છે !!

Gujarati Quotes by jagruti rathod : 111036503
Kamlesh 8 year ago

ઓ હો !...શિવમ્‌...

jagruti rathod 8 year ago

જય ભોળાનાથ હા આવ્યાં હમણાં ઘરમાં થોડું શોકનું વાતાવરણ હતું એક મરણ થયુ હતુ એટલે.

Kamlesh 8 year ago

તમે આવ્યા એમ?

jagruti rathod 8 year ago

આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છા કમલેશભાઈ

Kamlesh 8 year ago

નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ ...જાગૃતિજી...

Kamlesh 8 year ago

સત્ય વચન જાગૃતિજી ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now