'પ્રેમ'
પ્રેમ કોને કહેશો, જેનો અવાજ સાંભળવા માટે આખી રાત જાગવું............
કે પછી પોતાની poketmoney બચાવી તેના માટે ગિફ્ટ ખરીદવું..........
કે પછી તેની યાદ માં અશ્રુ ના દરિયા માં ડૂબી જવું........
તેની સાથે ચેટ કરતા કોણ જાણે દિવસના કેટલાય કલાકો વીતવ્યા...............
કે પછી પ્રિયતમ ની નાપસંદ ને પસંદ બનાવું..........
કે પછી અનહદ પ્રેમ કરવા છતાં પણ i love u ન કહી
શકવાની હિંમત.......... પ્રેમ.....આતો...પ્રેમ....?