મિત્રો આપ સૌ નાં માટે એક નવી
વાર્તા લઈને આવ્યો છું આશા છે
આપ સૌ ને ગમશે.
સાંજ નાં સમયે પ્રેમી અને પ્રેમીકા ,
દરીયા કિનારે બેઠા હતા.
ઘરે થી આજે ટ્યુશન માં ટાઇમ લાગશે
એવું ખોટું બોલી બન્ને નીકળ્યાં હતા.
ઘણાં સમય થી મળ્યા ન હતા , એટલે
ખૂબ મન ભરી ને વાતો કરી.
અચાનક પ્રેમીકા રળવા લાગી.
રળતા - રળતા એણે એના પ્રેમી ને પુછયુ !
તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ ?
પ્રેમી તેની પ્રેમીકા નાં આંખ નાં આંસુ રૂપી
ટીપા ને હાથ ની આંગળી માં લઈ , એ
ટીપા ને દરીયા માં નાખતા બોલ્યો :
'આ ટીપુ શોધ્યું ન મળે ત્યાં શુધી'
દરીયા માથી અવાજ આવ્યું...
'તમે આ નવું નવું ક્યાંથી લાવો છો ,
ઘર ભેગી ના થાવ'...