હસતા મોઢે પણ
કડવું દુઃખ પીવું પડે છે...

આ જીવન એવું જ છે સાહેબ...
પોતાના કરતા બીજા માટે
વધુ જીવવું પડે છે...!!

જરૂરી નથી કે બધા બધે કામ આવે વ્હાલા....*
આસોપાલવ નીચે વિસામો
ભલે ના મળે પણ
સ્વાગત તો બધાનું એ જ કરે છે તોરણ બનીને.

Gujarati Quotes by Brijesh Shanischara : 111036473

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now