મહેકકવા દે એને એની મેળે
મહેકવા દે એને એની મેળે ,ગહેકવા દે એને એની મેળે!!
તારે તો બનવાનું છે સહારો ,પછી ભલેને મહેકે એજ એની મેળે!!!
આજે ભલેને હોય એ કળી, પણ કાલે બનશે સુગંધ પ્રસરાવતુ પુષ્પ!!!
મહેકવા દે એને એની મેળે ,ગહેકવા દે એને એની મેળે!!....
આ દુનિયાનો એક અટલ નિયમ છે માનવી!!
તું જો વાવીશ કોંદરા તો મળશે તુજને કોંદરા!!
તુ જો વાવીશ પુષ્પ તો મળશે તને મહેક પ્રસરાવતું પુષ્પ!!
તો તુજ બની પુષ્પ પ્રસરાવ મહેક વિશ્વાસની!!
મહેકવા દે એને એની મેળે ,ગહેકવા દે એને એની મેળે!!....
આજે તો લાગે છે જીંદગી મજાની!!
પણ પછી પછતાયને જીંદગી લાગશે સજાની!!
માટે જ કરી લે કામ જે કરવાનો હતો કાલ!!
તો બનશે જીંદગી મજાની!!!
મહેકવા દે એને એની મેળે ,ગહેકવા દે એને એની મેળે!!....
-mahender