અભાવોના દર્દનું એજ કારણ છે ‘ અશ્ક’
કે મળે એને માણીએ નહિ,
ને ઝાંઝવાની વાહે ઉમ્રભર દોડતા રહીએ.

અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111036437
Ashq Reshammiya 8 year ago

u r right, ravina ji.

Ravina 8 year ago

સાચી વાત... લોકો કહે છે સમય નથી... તો પણ જે નથી મળતું એની શોધ કરતા રહો છો... કાશ એ સમય નો ઉપયોગ જે મળ્યા છે એને માણવા માં કાઢ્યો હોત....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now