પ્રેમ મલે ત્યાં ડૂબી જઈએ,
નફરતની ઐસીતૈસી;

મિત્રો મલે ત્યાં બેસી જઈએ,
સમયની ઐસીતૈસી;

જીવાય એટલું જીવી લઈએ,
ધબકારા ની ઐસીતૈસી!!

Hindi Shayri by Sonal Gosalia : 111036430
Sonal Gosalia 8 year ago

thnks devanshu ji

Devanshu Patel 8 year ago

વર્તમાન માં જીવી લઈએ, ભૂત-ભવિષ્ય ની ઐસી તૈસી ..!!!

Devanshu Patel 8 year ago

વાત વાત માં બહુ મોટી વાત કહી દીધી જિંદગીની ફિલસુફી સમજાવી દીધી ....અદ્ભૂત સોનલબેન સહેજ ફેરફાર... જીવાય એટલું જીવી લઈએ, મૃત્યુ ની ઐસીતૈસી!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now