કેટલાય લોકો મારી પ્રેરણા બન્યા છે.એમની જોડેથી હું ઘણું બધું શીખી છું.એમના જેવી થવા માંગુ છું.પછી વિચારું છું એમ કરવા જતાં મારુ અજોડ વ્યક્તિત્વ
લુપ્ત થઈ જશે અને મને ઘડવામાં ભગવાને કરેલી મહેનત પણ વેસ્ટ જશે. એટલે અટકી જાઉં છું....

Gujarati Blog by jyoti Parmar : 111036293
Jinal R 8 year ago

everyone is different , right

jyoti Parmar 8 year ago

આપનો આભાર

Maylu 8 year ago

યસ રાઈટ....આપણે બધા son of supreem જ છે.. પરમાત્માનું એક અલગ સજૅન...એ ન જ ભુલવું હો ...જયોતિ દી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now