જિંદગીનું પણ ખરું છે નય ગમે તેટલું પાછળ જોવાની કોશિષ કરીએ તોય આગળજ વધે છે.
અને જેવા આગળ જવા જઈએ ત્યાં મોટો ખાડો આવે છે અને આપડે પડીએ છીએ.
પણ તોય એ ખાડાને પણ ચડવો પડે છે ભલે પરાણે...
કારણકે જીના ઈસિકા નામ હે......

Gujarati Quotes by Mayank bavadiay : 111036053
Maylu 8 year ago

જીના ઈસિકા નામ હે...વાહ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now