જીંદગી ની સ્ક્રિન જ્યારે
*લૉ બેટરી* દર્શાવે,
અને *પોતાના* કહી શકાય એવા સંબંધો નું
*ચાર્જર* ના મળેે,,
ત્યારે જે *પાવરબેન્ક* બની ને
તમને ઉગારી જાય એનું નામ ... મિત્ર..

Gujarati Quotes by kalp chaudhari : 111036049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now