હુ તને વિચારુ ને તુ ગઝલ બની જાય
હુ તને જોઉ ને તુ તસ્વીર બની જાય
હુ તને કહુ ને તુ ગીત બનીજાય
હુ તને સાભળુ ને તુ સરગમ બની જાય
હુ તારી તરફચાલુને તુ મંઝીલ બની જાય
હુ હથેળી મા જોઉ ને તુ રેખા બની જાય
હુ હસુ ને તુ સ્મિત બની જાય
હુ રડુ ને તુ અશ્રુ બની જાય
હુ હાથ લબાવુ ને તુ સાથ બની જાય