હું
કંઈક લખતો'તો
ને મને
તારું નામ યાદ આવ્યું.
પછી એ બધું જ
કે જે
આપણી વચ્ચે સુખદ સંભારણા રૂપે હતું.
બસ પછી લખવાનું માંડી વાળ્યું...

Gujarati Hiku by Prashant Solanki : 111036038

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now